અમદાવદમાં ત્રણ ઘરેથી છૂટાછેડા લઈને પાંચમા ઘરે આવેલી મહિલાએ તેના સસરા સાથે કરીએ નાખ્યું લફડું બંધ બાથરૂમમાં પકડાઈ ગયા એવી હાલતમાં કે જાણીને સૌ કોઈ લોકોના ડોળા ફાટી ગયા…

આજે દિવસેના દિવસે જિંદગીની અંદર ઘણી વખત એવી ઘટનાઓ આપણા કાન સુધી પહોંચતી હોય છે કે તેને સાંભળ્યા બાદ આપણે ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ જતા હોઈએ છીએ. જે પરિવારની સાથે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે તે પરિવારના લોકો માટે ખૂબ જ ચિંતા નો સમય હોય છે.

અત્યારે વિનાનગર એપાર્ટમેન્ટ ની અંદર રહેતા ગંગા ઘરેથી ધ્રુજાવી નાખે તેવી ઘટના આપણી સામે આવી છે. ગંગાધર ભાઈ નો દીકરો ચેતન એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને ચેતનના બે વખત છુટાછેડા થઈ ગયા હતા અને હવે તેના માટે માતા-પિતા વાયુ વેકે સારામાં સારી છોકરી ની શોધમાં હતા.

ત્યારે તેમના કોઈ નજીકના સગા સંબંધી હોય એક મહિલાનું માંગુ ચીંધ્યું હતું અને આ મહિલા પણ અગાઉ ચાર ઘણેથી છૂટાછેડા લઈને પાંચમાં ઘરે આવવાની હતી. આ લગ્ન માટે છોકરાવાળા અને છોકરી વાળા બંને પક્ષોએ જરૂરી તપાસ કરી અને લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું અને તેઓએ મંદિરમાં ફેરા ફેરવીને લગ્ન પણ કરાવી લીધા હતા અને આ લગ્ન થયા ત્યારે સૌ કોઈ લોકો ને ખૂબ જ વિચિત્ર કિસ્સો લાગતો હતો કારણ કે આ મહિલા ચાર ઘરે છુટાછેડા લઈને પાંચમા ઘરે આવતી હતી.

બીજી બાજુ કેતનના પણ બે વખત છુટાછેડા થઈને ત્રીજી વખત લગ્ન કરવા જઈ રહ્યો હતો અને પરિવારના કેટલાક સભ્યો અંદર અટકળો લગાવતા હતા કે શું આ લગ્નજીવન લાંબો સમય સુધી ટકી શકશે કે નહીં. કારણકે તેમણે પોતાના સભ્યો ઉપર વિશ્વાસ હતો નહીં અને હકીકતમાં આગળ જતા આ પ્રકારની ઘટના બની હતી કે પરિવાર આખો બરબાદ થઈ ગયો હતો

ચેતન ના લગ્ન હેમાલી નામની મહિલાની સાથે થયા હતા અને એમાંથી ધીરે ધીરે ઘર સંસારની અંદર પડી હતી અને તેના પતિને સાથે લાડ પ્રેમથી રહેવાને બદલે તેના સસરાની સાથે ખૂબ જ લાળ પ્રેમથી રહેતી હતી અને ગંગાધર ભાઈને પણ તેમના દીકરાની વહુની સાથે ખૂબ જ ફાવી ગયું હતું અને એકબીજાની સાથે એ પ્રકારની વાતો કરવા લાગ્યા હતા કે જાણે જાણ્યા પછી લોકોના કાનમાં પણ ધ્રુજારી ઉત્પન્ન થઈ

ધીરે ધીરે તે બંને એટલા બધા આગળ વધી ગયા હતા કે પરિવારની માન મર્યાદા અને મોંઘો ભૂલીને એકબીજાના પ્રેમમાં પડ્યા અને ગંગાધર ભાઈ એ પણ એક વખત પણ દીકરાનો વિચાર કર્યો નહીં અને દીકરાના અગાઉ પણ બે વખત છુટાછેડા થઈ ચૂક્યા હતા અને એમાંથી ત્રીજી વખત તેના માટે ઘરમાં વહુ લાવવામાં આવી હતી. હેમાલી પણ ચાર ઘરેથી છૂટાછેડા લઈને પાંચમા ઘરે આવી છે અને આ પ્રકારની કામગીરીઓ બંધ કરી દેવી જોઈએ તેવું પણ જણાવ્યું હતું

આ તમામ વાતો વિચારવાને બદલે ગંગાધભાઈ તેના દીકરાની વહુ હેમાલીની સાથે પ્રેમ સંબંધમાં બંધાયા હતા તેમજ તેઓ પોતાના બાથરૂમની અંદર એવી હરકતો કરવા લાગ્યા હતા કે બિલકુલ ખોટી હતી. ચેતન જ્યારે સૂઈ રહ્યો હતો ત્યારે વહુ અને સસરા એકબીજાની સાથે બંધ બાથરૂમની અંદર ખરા બરકતો કરતા હતા અને ચેતન અચાનક જાગી ગયો હતો ત્યારે બાથરૂમ ખખડાવવાની. પણ કોશિશ કરી હતી અને બાથરૂમમાંથી ગંગાધરવા અને હેમાલી બંને બહાર નીકળ્યા ત્યારે ચેતનના ડોળા ફાટી ગયા હતા

અને વિચારવા લાગ્યા કે આખરે તેના પિતાએ એક તેની જ પત્ની સાથે ન કરવાના કામ કર્યા છે અને આટલા બધા ચોકાવનારી ઘટના હતી કે સમાજના બીજા લોકો સુધી પહોંચે ત્યારે સૌ કોઈ લોકોના મગજ પણ કામ કરતાં બંધ થઈ ગયા હતા. ગંગાધર ભાઈ ની પત્નીને જ્યારે આ પ્રકારની ઘટના વિશે ખબર પડી ક્યારે તરત જ નક્કી કરી નાખ્યું કે આ બંને વ્યક્તિને ઘરથી બહાર કાઢી મૂકવા

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *