અમદાવદમાં ઇન્સ્ટાગ્રામ પર વિદ્યાર્થિનીઓને મેસેજ કરતો હતો શિક્ષક એકલા મળવા બોલાવી ને શારીરિક સુખ માણ્યું વીડિયો થયો વાયલર

ભુજ અને મુંબઈના મોટાં માથાઓએ ગાંધીધામના વેપારીને હનીટ્રેપમાં ફસાવી ૧૦ કરોડ માંગ્યા હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ગાંધીધામના ફાયનાન્સરને હનીટ્રેપમાં ફસાવી ભુજમાં 10 કરોડની ખંડણી માંગવામાં આવી છે. અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી નાણા પડાવા કાવતરૂ રચવામાં આવ્યું હતું. ત્યારે વેપારીએ યુવતી સહિત આઠ શખ્સો વિરૂધ ભુજમાં બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની વિગતો એવી છે કે, ગાંધીધામના એક ફાયનાન્સરે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, થોડા મહિના પહેલા તેને વડોદરાની અને હાલ સુરત રહેતી આશા નામની યુવતી સાથે સોશિયલ મીડિયા પર સંપર્ક થયો હતો. તેમજ આ પછી તેની સાથે મૈત્રી કરી હતી. દરમિયાન યુવતી ગાંધીધામ ફાયનાન્સરને મળવા માટે આવી હતી. અહીં યુવતીએ ફાયનાન્સરને હોટલમાં મળવા બોલાવ્યો હતો.

અહીં ફાયનાન્સરે યુવતી સાથે અંગતપળો માણી હતી. જોકે, યુવતીએ આ અંગતપળોનું વીડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું. આ યુવતીએ પહેલા તો 20 હજાર રૂપિયા પડાવ્યા હતા. આ પછી 50 હજારની માંગણી કરી હતી. જોકે, ફાયનાન્સરે આપવાની ના પાડતાં અન્ય આરોપીઓએ ભુજ મળવા બોલાવી વીડિયો બતાવ્યો હતો તેમજ મામલો પતાવવા માટે અન્ય શખ્સોનો કોન્ટેક્ટ કરવા જણાવ્યું હતું.

જેમની સાથે વાત કરતાં તેમણે વીડિયો વાયરલ ન કરવાના બદલામાં 10 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. બીજી તરફ ફાયનાન્સરે હનીટ્રેપમાં ફસાયાનું જણાતા ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે નામ જોગ ફરિયાદ નોંધાવી છે. આ હનીટ્રેપની તપાસ હાત એલસીબીને સોંપવામાં આવી છે તેમજ આરોપીઓને પકડવા તપાસ તેજ કરવામાં આવી છે.

શહેરમાં વિધર્મી યુવકો હિન્દુ મહિલા સાથેની કરતૂતોના કિસ્સામાં કેટલાક સમયમાં વધારો જોવા મળ્યો છે. હાલમાં પણ વિધર્મી પોલીસ જવાને મહિલા સાથે જબરજસ્તી કરી હોવાનું બહાર આવતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારે હાલમાં મકરપુરા પોલીસ મથકમાં 2 સંતાનોની માતાએ વિધર્મી યુવક સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.

યુવકે લગ્નની લાલચ આપીને મહિલા સાથે અવાર-નવાર કર્યાના આક્ષેપ કરાયા હતા.મકરપુરા વિસ્તારમાં રહેતી નેહા (નામ બદલ્યું છે) પતિના બાદ એકલવાયું જીવન જીવતી હતી. 2018માં છૂટક મજૂરી કરતાં 26 વર્ષિય આરીફ અલી હુસેન પઠાણના સંપર્કમાં આવી હતી.

જે બાદ આરીફે લગ્ન કરવાની લાલચ આપી નેહા સાથે અવાર-નવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. બાદમાં લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આરીફ અવાર-નવાર ધમકી આપતો હતો કે, ભૂતકાળ વિશે કહીશ તો તારા બાળકો અને સસરાને જાનથી મારી નાખીશ.

ધમકીઓ આપીને તે દોઢ મહિના પહેલાં રિક્ષામાં બેસાડી અવાવરુ જગ્યાએ લઈ જઈને તેની મરજી વિરુદ્ધ કર્યું હતું. નેહા ફરિયાદ કરવા માગતી હતી પણ આરીફ ધમકી આપ્યા કરતો હતો. શુક્રવારે આરીફે નેહાના ઘરે આવી બાળકો-સસરાને જોઈ લેવાની ધમકી આપતાં નેહાએ આરીફ પઠાણ વિરુદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *