મહિલા એ યુવકને એકલા મળવા બોલાવ્યો અને પછી યુવક સાથે જે થયું તેના વિશે જાણીને ચોંકી જશો, તમને લાગશે આંસકો

આજકાલ આવા કિસ્સા બનવા એ સામન્ય વાત બની ગઈ છે અને તેની સાથે જ કહેવામા આવ્યું છે કે દિવસેને દિવસે સોશ્યિલ મીડીયા કેટલા શરમ જનક કિસ્સાઓ સામે આવે છે અને આવા કિસ્સા આજે ખૂબ જ વધી રહ્યા છે મોટા ભાગે આવા કિસ્સા વધી રહ્યા છે અને તેમજ આજે હું તમને એક એવા જ કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યો છુ કે જેના વિશે જાણીને તમને પણ આશ્વર્ય થશે તેમજ અહીંયા જણાવ્યું છે કે જે સોશ્યિલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો હતો તેમજ કહેવામા આવ્યું છે કે આ કિસ્સો અહીંયા બન્યો છે તો આવો જાણીએ આ કિસ્સો ખૂબ જ વાયરલ થયો છે જેના વિશે આપણે જાણીશું.

મળતી માહિતી મુજબ આજના આધુનિક સમયમાં સોશ્યલ મીડિયામાં પલભરની માહિતી મળી રહે છે. આવામાં પણ જો કોઈ વિચિત્ર કિસ્સો હોય તો તેને વાયરલ થવામાં વધારે સમય લાગતો નથી. ઘણી વખત મહિલાઓ ગંદી ચાલમાં ફસાઈ જતી હોય છે અને ક્યારેક મહિલાઓ પુરુષોને પોતાની જાળનો શિકાર બનાવે છે.

આવો જ એક વિચિત્ર કિસ્સા વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. હા, એક મહિલાએ પુરુષને એકાંત માણવા માટે બોલાવ્યો હતો પંરતુ પછી જે થયું તેના વિશે કોઇએ વિચાર પણ કર્યો હશે નહીં.

પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે રાજકોટ જિલ્લા ના જામનગર રોડ ઉપર અવધમાં નિવાસ કરતા અને નામની સિક્યોરિટી ચલાવતા રમણ નામના યુવક પર રાતે 10 તરીકે રાતે 2:30 વાગે એક યુવતીનો ફોન આવે છે અને આ મહિલા તેની ઓળખ મનીષા તરીકે આપે છે.રાતે આ યુવકને મહિલાએ પ્રેમભરી અને રોમાંસ યુક્ત વાતો કહી હતી

અને શારીરિક સુખ મેળવવા માટે મલાધાર ચોકડી પાસે મળવા બોલાવ્યો હતો. આવામાં પ્રેમમાં પાગલ બનેલો યુવક ત્યાં આશરે રાતે સવા ત્રણ વાગે પહોંચ્યો હતો. અહીં તેને એક યુવતી પણ મળી હતી પંરતુ યુવતીએ કહ્યું કે મારા મિત્રનું ઘર ખાલી છે અને આપણે ત્યાં જવું જોઈએ.

જેને સાંભળીને પ્રેમમાં પાગલ બનેલો યુવક તૈયાર થઈ ગયો હતો અને યુવતીને ગાડી પાછળ બેસવા જણાવ્યું હતું.મહિલા અને પીડિત પુરુષ જ્યારે મોરબી રોડ પર આવેલી અતિથિ દેવો ભવ હોટલ પાસે પહોંચ્યા ત્યારે મહિલાએ લઘુશંકા કરવા જણાવ્યું હતું, જેના પછી મહિલા લઘુશંકા કરવા માટે પણ ગઈ હતી.

યુવતીના ગયા બાદ ત્યાં 4-5 વ્યક્તિઓ આવી પહોંચ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે તે અમારી બહેનને કેમ હેરાન કરે છે. જેના પછી મહિલાને એક વ્યક્તિ લઈને જતો રહે છે અને બીજા બે લોકો યુવકને વચ્ચે બેસાડીને બેડી લઈ જાય છે.

બેડી તરફ તેને લઇ જઇને એક ઓરડામાં તેને બંધ કરી દેવામાં આવ્યો હતો અને 2.50 લાખની માંગણી કરી હતી. જેના પછી યુવકે બુદ્ધિ વાપરીને કહ્યું હતું કે તેના પૈસા બધા એટીએમ માં છે, તેથી તેને ત્યાંથી એટીએમ માં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં યુવક પેલા લોકોને ચીમકી આપીને નાસી છૂટ્યો હતો. આ ઘટના બન્યા પછી યુવક સીધો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. અને તે લોકો વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. હાલમાં પોલીસે 2 લોકોની ધરપકડ પણ કરી છે અને બાકીના આરોપી હજુ બહાર છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *