રાજકોટમાં પતિ દારૂ પીને શારરિક સુખ માણ્યું સસરાએ કહ્યું, ‘રૂપિયા વાળાના સંતાનો દારૂ પીવે તેમાં કોઈ મોટી વાત નથી’ વીડિયો થયો વાયલર

શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિ દારૂના નશામાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હોવાની પોલીસમાં રાવ કરી છે. પીડિયા પરિણીતાને લગ્ન જીવનને 12 વર્ષ થયાં છે. બે સગીર દીકરીઓ છે ત્યારે પતિ ભાવેશ રંગાણી સગીર દીકરીઓની હાજરીમાં જ પત્ની પાસે સેક્સની માંગણી કરતો હોવાનો આરોપ લગાવ્યો છે.

પરિણીતાનું કહેવું છે કે, પતિ ભાવેશને દેણું વધી જતા ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. મકાન વેંચીને રૂપિયાનું દેણું ચૂકતે કર્યું હતું. જોકે દારૂની લત એટલે હદે લાગી હતી કે પતિ ભાવેશ દારૂ પી સોશ્યલ મીડિયામાં ન્યૂડ વીડિયો જોતો હતો અને પત્ની પાસે સંતાનોની હાજરીમાં જ સેક્સની માંગણી કરતો હતો.

પીડિતાએ વધુમાં જણાવ્યું હતું કે, બન્ને દીકરીની હાજરીમાં જાહેરમાં શૌચક્રિયા કરી લેતો જેને કારણે દીકરીઓ પણ આવું શીખતી હતી. દીકરીઓની હાજરીમાં પરિણીતાને ફરજીયાત સાથે સેક્સ કરવા દબાણ કરતો હતો.

પરિણીતાએ સસરાને જાણ કરતા સસરાએ કહ્યું હતું કે, રૂપિયા વાળાના સંતાનો દારૂ પીવે તેમાં કોઈ મોટી વાત નથી. જોકે પરિણીતાને ત્રણ દિવસ ઘરમાં પુરીને માર મારવામાં આવ્યો હતો અને ગોંધી રાખી હોવાની પોલીસને ફરિયાદ મળતા બી ડિવિઝન પોલીસે પીડિતાને મુક્ત કરાવી હતી. ઘરમાંથી પોલીસને દારૂની ખાલી બોટલો મળી હતી. જેથી ભાવેશ રંગાણી દારૂ પીતો હોવાની પોલીસ પાસે કબૂલાત આપી હતી.

પીડિતા મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવવા ગઈ હતી ત્યારે બેલીમ મેડમ નામના પોલીસ કર્મીએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અચરવાના ગુનો નોંધવાની ના પાડી દીધી હતી અને માત્ર માનસિક ત્રાસનું ફરિયાદ નોંધવાનું કહ્યું હતું. જોકે હવે પીડિતાને પોલીસ ક્યારે ન્યાય અપાવે છે તે જોવું રહ્યું..

નિકિતાને હું ખૂબ જ ગમતો હતો પરંતુ તેને હું ખેતર ખેતી કરું તે ગમતું ન હતું તેથી તમારી સાથે રિલેશનશિપમાં આવી નહીં પરંતુ મને તે પણ ખુશી હતી કે મારે એવી કોઈ ગર્લફ્રેન્ડ નથી કે જેને મેં જે કામ કરવું તે ગમતું જ નથી અને જ્યારે મારો કોલેજ પૂરું થયું ત્યારે હું મારા ઘરે આવી ગયો અને કે તને ભુલાવી દીધી હતી

પરંતું નિકિતા મને ભૂલી ના શકે તેથી તે એક દિવસ મારા ગામમાં આવી અને મારું નામ પૂછતું પૂછતી તેમ મારું ઘર શોધી લીધો અને તે મારા ઘરે આવીને મારી ફેમિલી પણ માં તો બધાને સાથે મુલાકાત લઈ લીધી હતી

ત્યારે હું મારા ખેતરમાંથી મારા ઘરે ગયો અને ઘરે પહોંચતા અને સાથે જ મેં તેને જોઈ અને ત્યારબાદ મેં તેને જોયું તું મને આશ્ચર્ય થયું કે આ મને શું એમને દેખાય છે કે મારું બ્રહ્મ જ છે પરંતુ તે મારી સાથે વાતો કરવા લાગી અને ત્યારે મને ખબર પડી કે નહીં આ તો નિકિતા જ છીએ.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *