સોમનાથ મંદિર સતયુગથી કળિયુગ સુધી સોમનાથ મંદિરનું લૂટેલું ઘન પરત લાવવા મુસ્લિમ યુવકે કરી માંગ આપ્યુ લૂંટેલી વસ્તુઓનું લિસ્ટ જાણો

ગુજરાતમાં આવેલું છે ભોલેનાથનું પવિત્ર સોમનાથ મંદિર. આજે અમે તમને એના વિષે થોડી માહિતી જણાવીશું. ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના સાગરકાઠે આવેલું ભગવાન શિવજીનું ભવ્ય મંદિર એટલે સોમનાથ મહાદેવઆજે એક તરફ હિન્દુ મુસ્લિમો વચ્ચે નફરતની રાજનીતી રમાઈ રહી છે, ત્યારે મૂળ ભરૂચ જિલ્લાનાં અને હાલમાં આણંદ શહેરમાં રહેતા

મુસ્લિમ યુવકે પોતાનાં પિતાનાં અધુરા રહેલા સ્વપ્નને સાકાર કરવા માટે મહમંદ ગઝની દ્વારા સોમનાથ મંદિર પર કરી લુંટીને અફધાનિસ્તાન લઈ જવામાં આવેલી સંપત્તિને દેશમાં પરત લાવવા માટે ચળવળ ચલાવી છે, અને આ માટે તેઓએ સોમનાથ મંદિર ટ્રસ્ટને પત્ર લખ્યો છે. તેમજ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિને પણ પત્ર લખીને સોમનાથ મંદિરની લુંટમાં લઈ જવાયેલી ઐતિહાસિક સંપત્તિ દેશમાં પરત લાવવા માટે માંગ કરનાર છે

મહંમદ ગઝનીએ સોમનાથ મંદિર પર કરી ન માત્ર મંદિરની તોડફોડ કરી, પરંતુ અનેક વસ્તુઓ લૂંટીને લઈ ગયો હતો. અંદાજે 6 ટન સોનું અને દુર્લભ શિવલીંગ તેમજ લાલ ચંદનથી બનાવેલો મંદિરનો મુખ્ય દરવાજો અને કિંમતી સામાન સહીત આજનાં બજાર કિંમતે 70 કરોડ મિલિયન ઉપરાંતની સંપત્તિની લુંટ કરી લઈ ગયો હતો.

મહંમદ ગઝની દ્વારા લુંટ કરી લઈ જવામાં આવેલ ઐતિહાસિક શિવલિંગ, લાલ ચંદનનો દરવાજો સહિતની સંપત્તિને અફધાનિસ્તાનથી પરત લાવવા માટે આણંદનાં યુવક મઝહરખાન નિશારખાન પઠાણે ચળવળ હાથ ધરી છે.મંદિરની પ્રસિદ્ધિથી લલચાઈને આ મંદિર ઉપર લૂંટ તથા ધર્માતરણ કરવાના ઇરાદેથી અવેલા આક્રમણો સામે સોમનાથનુ મંદિર અડીખમ ઉભુ રહ્યું છે. જયારે જયારે આ મંદિર ઉપર વિનાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે ત્યારે આ મંદિર ફરીથી બાંધવામાં આવ્યું છે.

ગુજરાતમાં આવેલું સોમનાથ મંદિર વિશ્વપ્રસિદ્ધ ધાર્મિક અને પર્યટન સ્થળ છે. ભારતના તીર્થ સ્થાનોમાં સોમનાથ મહાદેવનું મંદિર અગ્રીમ સ્થાન છે.આણંદના મઝહરખાન નીસારખાન પઠાણ જુનાગઢનાં નવાબ પરિવારથી સંબધ ધરાવે છે, તેઓનાં પિતા નીસારખાન પઠાણ જયોતિષી અને ભૂગર્ભ ગતિવિધિનાં જાણકાર હતા. આફ્રિકામાં સોનાની ખાણો શોધવામાં તેઓની મહત્વની ભુમિકા હતી. તેઓ ઝામ્બિયાનાં રાષ્ટ્રપતિનાં વિશેષ સલાહકાર રહી ચૂકયા હતા. તેઓએ સોમનાથ મંદિર અંગે ઘણુ સંશોધન કર્યું હતું.

મહંમદ ગઝનીએ સોમનાથ મંદિર પર હુમલાઓ કરી ચલાવેલી લૂંટ અંગે પણ તેમણે રિસર્ચ કર્યુ હતું. મહમંદ ગઝની દ્વારા લુંટ કરી લઈ જવામાં આવેલા 6 ટનથી વધુ સોનું તેમજ દુર્લભ શિવલિંગ અને લાલ ચંદનનાં લાકડામાંથી બનાવેલુ કાષ્ઠકલાની અદભુત કોતરણી ધરાવતા મંદિરનાં મુખ્ય દરવાજા સહિતની સંપત્તિ અફધાનિસ્તાનથી પરત લાવવા માટે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને વીપી સિંહને પણ રજુઆતો કરી હતી.

પરંતુ ત્યાર બાદ વર્ષ 2001 માં નીસાર ખાનનું નિધન થયું હતુંસોમનાથ ગુજરાત રાજ્યના દક્ષિણ કાંઠે વેરાવળથી પાંચ કિલોમીટરના અંતરે પ્રભાસ પાટણના દરિયકાંઠે આવેલું છે. ભગવાન શંકર અનંત કાળથી આ તીર્થમાં વસીને રહ્યા છે. આ મંદિર ખુબજ મોટો ઇતિહાસ ધરાવે છે. ભારતમાં ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાં સોમનાથ મહાદેવના આ લિંગનો સમાવેશ થાય છે.

નિધન પૂર્વે નીસાર ખાને સોમનાથ મંદિરની લુંટમાં ગયેલી સંપતી દેશમાં પરત લાવવા માટે પોતાની રજુઆતો અને મહેચ્છા અંગે પોતાનાં પુત્ર મઝહરખાનને પણ વાત કરી હતી, જેથી પુત્ર મઝહરખાને પોતાનાં પિતાનાં અધુરા રહેલા સ્વપ્નને પુરૂ કરવા માટે અફધાનિસ્તાનમાંથી સોમનાથ મંદિરની લૂંટની સંપત્તિ પરત લાવવા માટે ચળવળ હાથ ધરી છે.શિવ પુરાણ અનુસાર આ ભગવાન શિવનુ પ્રથમ જ્યોતિર્લિંગ છે. સોમનાથનો ઉલ્લેખ ૠગ્વેદમાં પણ થયેલો છે. આ તીર્થસ્થાનનો ઉલ્લેખ સ્કંદપુરાણ, શ્રીમદભગવતગીતા, શિવપુરાણ જેવા પ્રાચીનગ્રન્થોમાં પણ છે.

સોમનાથ મહાદેવના મંદિર અને તેના નામ પાછળ એક પૌરાણિક કથા છે. હિંદુ ધર્મના પ્રાચીન ગ્રંથોમાં એવું કહેવાય છે કે દક્ષ પ્રજાપતિએ પોતાની સત્તાવિસ કન્યાઓને સોમદેવ(ચંદ્રદેવ) સાથે પરણાવી હતીઆ અંગે મઝહરખાન પઠાણે જણાવ્યું હતું કે, અફધાની લુંટારા મંહમદ ગઝનીએ ઇતિહાસ અનુસાર વર્ષ 1024ની આસપાસમાં સોમનાથ મંદીર પર આક્રમણ કર્યુ હતું. મંદિરમાંથી 6 ટન સોનું અને લાલ ચંદનમાંથી બનાવેલો કાષ્ઠ કલાનાં નમુનારૂપ દરવાજો તેમજ દૂર્લભ શીવલીંગ સહીત કિંમતી સામાનની લુંટ ચલાવીને અફધાનિસ્તાન લઈ ગયો હતો. જેની આજનાં દિવસે કિંમત 70 કરોડ મિલીયનથી વધુ આંકી શકાય છે.

આ વાત બીજી બહેનોને ખૂંચતી હતી જેથી બધી બહેનોએ ભેગા મળીને પોતાના પિતા દક્ષ પાસે ફરિયાદ કરી. જેથી દક્ષ પ્રજાપતિએ સોમદેવને બોલાવી ઠપકો આપ્યો અને દરેક સાથે સમભાવે રહેવા સૂચના આપી છતાં તે સમભાવે વર્ત્યા નહિ.મઝહર ખાને જણાવ્યું હતું કે તેમનાં પિતા નિસાર ખાને મહંમદ ગઝની દ્વારા સોમનાથ મંદિરમાંથી લુંટ કરી લઈ જવામાં આવેલી સંપત્તિ પરત લાવવા માટે પોતાની અંતિમ ઈચ્છા વ્યકત કરી હતી.

જેથી તેઓ પોતાનાં જન્નતનશીન પિતાની આખરી ઈચ્છાને પુરી કરવા માટે આ ચળવળ શરૂ કરી છે, અને આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પત્ર લખશે, હાલમાં અફધાનિસ્તાન સરકાર સાથે ભારત સરકારના સંબંધો સારા રહેલા છે, ત્યારે રાજકીય સંબધોનો ઉપયોગ કરી આ સંપત્તિ દેશમાં પરત લાવી શકાય છે. મારા પિતાનાં સંશોધન અનુસાર લુંટમાં લઈ જવાયેલી સંપત્તિ મહમંદ ગઝનીની કબર નજીક ભુગર્ભમાં બનાવેલા કોઈ ભોંયરામાં રાખવામાં આવેલી છે.

એક મુસ્લિમ યુવક દ્વારા સોમનાથ મંદિરના જાહોજહાલીભર્યા વારસાને પુનઃપ્રસ્થાપિત કરવાનાં પ્રયાસો અને મહમંદ ગઝની દ્વારા લુંટ કરી લઈ જવામાં આવેલી સંપત્તિ પરત લાવવાની ચળવળ અને જુસ્સાને બિરદાવી રહ્યા છે,સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખના સ્તંભ અને તેના પર તિર રાખીને કરવામાં આવેલા સંકેત પ્રમાણે,

મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન નથી. શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે. હાલમાં ટ્રસ્ટનાં ચેરમેન ભુતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ છે અને સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતાં

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *