સુરતમાં 23 વર્ષના યુવકે એવી ફસાવી કે છોકરી વારંવાર રાતે ઘેરે બોલાવીને શારીરિક સુખ માણ્યું વીડિયો ઉતારીને આ હાલતમાં પકડાયા
સુરતમાં માતા-પિતાને સાવચેત કરતો અને આજની યુવાપેઢી અને સમાજને લાલબત્તી સમાન કિસ્સો સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી સામે આવ્યો છે. ભણવાની ઉંમરમાં પ્રેમ કરીને જીવન બરબાદ કરાતો કિસ્સો ખરેખર સૌ કોઈને આશ્ચર્ય પમાડી દે તેવો છે. ધોરણ સાતમા અભ્યાસ કરતી અને માત્ર 12 વર્ષની ઉંમરની કિશોરી 23 વર્ષના યુવક સાથે પ્રેમમાં પડે છે
અને આ 23 વર્ષનો યુવક પણ કિશોરીની ઉંમરનું ધ્યાન રાખ્યા વગર તેની સાથે પ્રેમ કરી અનૈતિક સંબંધો બાંધે છે. યુવક અને બાળા બંને મોડી રાત્રે કઢંગી હાલતમાં મળી આવતા પરિવાર સમસમી ગયું હતું. ત્યારે આ ખરેખર સમાજમાં એક ચિંતા ઉપજાવે તેવી ઘટના છે અને દરેક માતા-પિતાએ પોતાનાં બાળકો પર ખાસ ધ્યાન આપવા જેવો કિસ્સો માનવામાં આવે છે.
સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સોસુરતના કાપોદ્રા વિસ્તારમાંથી ધોરણ સાતમા અભ્યાસ કરતી 12 વર્ષની બાળા ઘર નજીક રહેતા 23 વર્ષના યુવક સાથે પ્રેમમાં પડી હતી. જેને લઇ વાંચવાના બહાને મોડી રાત સુધી જાગીને પરિવાર સૂઈ ગયા બાદ પ્રેમીને મળવા જતી હતી. જોકે ત્યારબાદ બંને જણાંએ શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ બંનેના પ્રેમના ખોટા સંબંધ પરિવારના હાથે પકડાઈ જતા યુવક સામે કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. કાપોદ્રા પોલીસે યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સગીરા સાથેના સંબંધે યુવક જેલ હવાલેસમગ્ર ઘટના અંગે જો વાત કરવામાં આવે તો સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા પર પ્રાંતિય શ્રમજીવી પરિવારની 12 વર્ષની કિશોરી જે હજુ તો માત્ર ધોરણ સાતમા અભ્યાસ કરે છે. આ સગીરા અને બાજુમાં રહેતા 23 વર્ષીય યુવક બંને છેલ્લા ઘણા સમયથી પ્રેમસંબંધમાં હતા.
ત્યારે અવારનવાર મળવાના બહાને તે બંને જણાં શારીરિક સંબંધ બાંધતા હતા. હાલ બે દિવસ પહેલાં બંને મોડી રાત્રે પરિવાર સૂઈ ગયા બાદ ટેરેસ પર મળવા ગયાં હતાં અને શારીરિક સંબંધ બાંધ્યા હતા. દરમિયાન પરિવાર આ સ્થિતિમાં જોઈ જતા ચોંકી ઊઠ્યો હતો. જેને લઇ પરિવારે કાપોદ્રા પોલીસ મથકમાં જાણ કરી હતી. 23 વર્ષના યુવકે 12 વર્ષની સગીરા સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધતા તેના વિરુદ્ધ 376 દુષ્કર્મનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વાંચવાનું બહાનું કાઢી મોડી રાત સુધી જાગીને પ્રેમીને મળવા પહોંચીધોરણ સાતમા અભ્યાસ કરતી 12 વર્ષની સગીરા પોતાના પ્રેમીને રાત્રીએ મળવા માટે ગજબ બહાનું પરિવાર સામે કાઢ્યું હતું. સગીરાનો પરિવાર રાત્રિના સમયે જમી પરવારી સૂવાની તૈયારી કરતો હતો ત્યારે કિશોરીએ પરિવારને કહ્યું આવતીકાલે સવારે મારે સ્કૂલમાં ટેસ્ટ છે તેથી રાત્રે મોડે સુધી હું વાંચવાની છું. તેમ કહેતા પરિવાર દીકરીની ભણતર પાછળની ધગશ જોઈ ખુશ થયો હતો. જેને લઇ સગીરા સિવાય પરિવારના તમામ સભ્ય સૂઈ ગયા હતા.
બહારથી દરવાજો બંધ કરી પ્રેમીને મળવા પહોંચીસ્કૂલમાં ટેસ્ટ છે અને વાંચવાનું છે તેવું બહાનું કાઢી જાગી રહેલી 12 વર્ષની સગીરાના પરિવારના તમામ સભ્યો સૂઈ ગયા બાદ અડધી રાત્રે ઘરનો દરવાજો બહારથી બંધ કરી તેના 23 વર્ષીય પ્રેમી સંદીપને મળવા પહોંચી હતી. આ દરમિયાન સગીરાના પિતા રાત્રે 1:30 વાગ્યાની આસપાસ આંખ ખૂલી તો ઘરમાં તેની દીકરી હાજર ન દેખાય.
જેને લઇ તે પરેશાન થઈ જતા દીકરીની શોધખોળ કરવા ઘરનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો પણ તે બહારથી બંધ હતો. આથી સોસાયટીમાં રહેતા તેના મોટાભાઈને ફોન કરીને દરવાજો બહારથી ખોલાવ્યો હતો અને ત્યારબાદ દીકરીની શોધખોળ શરૂ કરી હતી.
પરિવારના સભ્યો દ્વારા દીકરીને શોધવાના અનેક પ્રયાસો કર્યા પરંતુ તે મળી ન હતી. જેથી પરિવાર દ્વારા મકાનની છત પર તપાસ કરવામાં આવી અને દીવાલ કૂદીને બાજુના મકાનની છત ઉપર તપાસ કરતા ત્યાં તેમની જ સોસાયટીના રહેતા 23 વર્ષીય પરપ્રાંતિય યુવાન સંદીપ સાથે કઢંગી હાલતમાં મળી આવી હતી. પરિવારે પોતાની દીકરીને આ સ્થિતિમાં જોતા સમસમી ઊઠ્યો હતો અને એકદમ સ્તબ્ધ થઈ ચોંકી ઊઠ્યો હતો.
છ મહિનામાં ત્રણથી ચાર વખત શરીર સંબંધ બાંધ્યાપરિવાર દ્વારા સગીરાને કપડાં પહેરાવી યુવકને એ જ હાલતમાં નીચે લાવવામાં આવ્યો હતો. તેની પૂછપરછ કરી તપાસ કરતા બંનેએ શારીરિક સંબંધ બાંધ્યો હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં બંનેની પૂછપરછ કરતાં પરિવારને જાણવા મળ્યું હતું કે છેલ્લા છ મહિનામાં ત્રણથી ચાર વખત ચોરીછૂપીથી શરીરસંબંધ બાંધ્યો હતો.
જોકે આ બંનેની તપાસ કરતા બંને છેલ્લાં ચાર વર્ષથી એકબીજાના સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું હતું. સગીરાનાં માતાપિતાએ કાપોદ્રા પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. પરિવારની ફરિયાદના આધારે પોલીસે રત્નકલાકાર યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો