સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો એક વિધર્મીએ વારંવાર શરિક સબંધ બાંધ્યા વીડિયો ઉતારી ને …
આપણા રોજિંદા જીવનની અંદર આવી એવી ઘણી ઘટનાઓ બની રહી છે કે જેને જાણ્યા બાદ દરેક લોકોના મનની અંદર એક પ્રશ્ન ઉભો થાય છે કે, આવનારો સમય ક્યાં જઈને ઉભો રહેશે શું તેમના દીકરા અથવા તો દીકરી સુરક્ષિત જીવન જીવી શકશે કે નહીંકારણ કે અત્યારના સમયની અંદર આપણા નજીકના સભ્યો જ આપણી સાથે ઘણી વખત મોટો કાંડ કરીને ભાગી જતા હોય છે
જ્યારે આપણે લાંબા સમય પછી આપણને ખબર પડે કે આ વ્યક્તિ આપણી સાથે દગો કર્યો છે અને ત્યાં સુધીમાં તો ઘણો મોડું થઈ જતું હોય છે. અત્યારે એક સોસાયટીના લોકોના ડોળા ફાટી જાય તે પ્રકારનો કિસ્સો મમતા નગર સોસાયટી માંથી સામે આવ્યો છે. આ સોસાયટી માં હિતેશભાઈ તેની પત્ની ઇલાબેન સાથે જીવન જીવે છે અને બંને પતિ પત્ની હરિનાથ ભાઈના મકાનમાં ભાડે રહે છે.
હિતેશભાઈ આને ઇલાબેન ના લગ્ન ના ત્રણ વર્ષ સુધી ચુક્યા છે અને હિતેશભાઈ ખાનગી કંપનીમાં નોકરી કરે છે તેમજ તેનો પગાર પણ ખૂબ જ ઓછો હોવાને કારણે તેની પત્નીના દરેક પ્રકારના મોજ શોખ ને પૂરી કરી શકતા નથી. બીજી બાજુ તેની પત્ની હિતેશભાઈ ની કમાણીને ધ્યાનમાં રાખ્યા વગર મન ફાવે તેવી રીતે રૂપિયા વાપરતી હતી. હિતેશભાઈ ઘણી વખત તેની પત્નીને સમજાવાની કોશિશ કરી પરંતુ, તે સમજવાને બદલે પોતે પિયર એ ચાલી જશે તેવી ધાર ધમકી આપીને હિતેશભાઈ ને ચૂપ કરાવી દેતી હતી
એક દિવસ હિતેશભાઈ ની પત્ની ઇલાબેન એવું કામ કરી નાખ્યું હતું કે, જેને જાણ્યા પછી સૌ કોઈ લોકોને ધબકારા પણ વધી ગયા હતા તો બીજી બાજુ મકાનમાલિક તાત્કાલિક ભાડું અને મકાન ખાલી કરવાનું પણ વારો આવ્યો હતો. તેમજ હરીનાથ ભાઈ અને તેનો પરિવાર સાથે બહારગામ જતા રહેતા હતા. જ્યારે ભાડુઆત ઇલાબેન મકાનમાલિક ના ઘર ની ચાવી લઈને તેના ઘરે તાળું ખોલીને ઘૂસી ગયા હતા અને કબાટ તેમજ બેડરૂમની અંદરની તમામ પ્રકારની ચીજ વસ્તુઓ અને ખોલી નાખી હતી
તેમજ જો તેમાંથી કોઈપણ પ્રકારની સારી કીમતી ચીજ વસ્તુઓ દેખાઈ આવે તો તેને ચોરી કરી લેતી હતી અને આવું છેલ્લા બે વર્ષથી તે કરતી હતી. હરિનાથ ભાઈના ઘરની અંદરથી દર વખતે કોઈ નાની કીમતી ચીજ વસ્તુઓની ચોરી થતી હતી અને તેઓ વિચારતા હતા કે દીકરા કે દીકરીને હાથેથી આ પ્રકારની ચીજ વસ્તુઓ કોઈ જગ્યાએ મુકાઈ ગઈ હશે એટલા માટે લાંબી વાતચીત કરતા હતા અને વાતને ત્યાં ને ત્યાં ટાળી નાખતા હતા
એક દિવસ મકાનમાલિક બહારગામ જવા માટે નીકળી આવ્યા ત્યારે ભાડુઆત ઈલાબેન ને ઘરે ચાવી આપી હતી અને કહ્યું હતું કે, કોઈ કામકાજ આવી પડે તો અમારા ઘરની ચાવી સાચવજો અને ટૂંક સમયની અંદર જ અમે ઘરે પાછા આવી જઈશું. બહારગામ જવા માટે નીકળ્યા જાય પછી વચ્ચે પહોંચ્યા ત્યારે હરિનાથ ભાઈ ને યાદ આવ્યું કે તેઓને એક વ્યક્તિને ચેક આપવાનો છે. અને આ ચેકબુક તેમના ઘરે ભુલાઈ ગઈ છે તેમાં ચેકબુક લેવા માટે પોતાના ઘરે પાછા આવ્યા હતા ત્યારે જોયું કે
તેમની ભાડુત ઇલાબેન તેમના ઘરની હું તાવો ખોલીને કબાટ ની અંદરની લોકર ખોલવાની પણ કોશિશ કરી હતી અને આવું જોતાની સાથે તેઓ સમજી ગયા હતા કે અવારનવાર તેમના ઘરની અંદર પ્રવેશ મેળવી નાની ચીજ વસ્તુઓની ચોરી કરી લેતા હશે. એટલા માટે આ સિલસિલા આગળ ચાલતો ગયો અને ઇલાબેન ની તમામ પ્રકારની પોલ ખુલ્લી પડી ગયા ત્યાં ને તાત્કાલિક હિતેશભાઈ ને ફોન કરીને પણ બોલાવી લીધા હતા
અને જણાવ્યું હતું કે તેની પત્નીએ તેના ઘરની અને ચોરી કરવાની કોશિશ કરી છે તેમજ આ ખબર આગળના સમયની અંદર એવી ચોરી કરી લીધી હતી કે તમે અંદાજો પણ ન લગાવી શકો. તાત્કાલિક ધોરણે મકાન ખાલી કરાવી દેજો અને તમામ પ્રકારનું ભાડું ચૂકવી દેજો તેવું પણ જણાવ્યું હતું. સોસાયટીમાં આ વાત પહેલા જ્યારે સૌ કોઈ લોકો ચોકી ગયા હતા
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો